દિલ્હી જંતર-મંતર હિંસા કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, POCSO સહિતની કલમો ઉમેરાઈ

માર્ક ઝકરબર્ગને ફટકો

દિલ્હી જંતર-મંતર હિંસા કેસમાં ધરપકડ દિલ્હીના જંતર-મંતર પર થયેલી હિંસામાં એક નાબાલિક વિદ્યાર્થીનીના પિતા પર થયેલા હુમલાના મામલે આરોપી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બુલંદશહરના નૈથલા ગામમાંથી કસ્ટડીમાં લીધું છે. પોલીસને ફરિયાદની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને આપતી કાર્યવાહી પ્રમાણે તેના વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ નવી FIR દાખલ કરવામાં આવી છે અને … Read more