મહીસાગર: સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ટક્કરે 2 યુવકના મોત, 1 ગંભીર ઈજાગ્રસ્ત

મહીસાગર ST બસ અને બાઈક અકસ્માત

મહીસાગર ST બસ અને બાઈક અકસ્માત મહીસાગરના સંતરામપુરના હીરાપુર નજીક દાહોદ ડેપોની ST બસ અને બાઈક વચ્ચે ભયંકર ટક્કરની ઘટના બની છે. ઘટનામાં બાઈક પર સવાર ત્રણ મિત્રમાંથી બેનો ઘટના સ્થળે જ મોત નીપજ્યો છે અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે. ઘટનાની વિગત … Read more