ફોર્મ-6માંથી SIR ડિક્લેરેશન અલગ કરાયું, ચૂંટણી પંચે અન્ય ઘણા નિયમો પણ બદલ્યા
ફોર્મ 6 SIR ડિક્લેરેશનના નવા નિયમો ચૂંટણી પંચે મતદાર યાદીમાં નવા નામ નોંધાવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે નવા મતદારો ECINet પોર્ટલ પર ફોર્મ 6 અને SIR (Special Intensive Revision) ની ડિક્લેરેશન અલગ-અલગ ભરવાના રહેશે, જ્યારે પહેલાં આ ઘોષણા ફોર્મ 6માં જ સામેલ અને ફરજીયાત હતી. ચૂંટણી કમિશનરોના વિરોધ બાદ પંચે આ યુ-ટર્ન કર્યો … Read more