રેલવે RAC ટિકિટના નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા
RAC ટિકિટના નિયમો પર વિચારણા ભારતીય રેલવે RAC (Reservation Against Cancellation) ટિકિટના નિયમ પર પુનર્વિચાર કરી રહ્યું છે અને હાલની વ્યવસ્થા બદલવાની સંભાવનાઓ પર વિચારણા ચાલી રહી છે. હાલમાં એક જ બર્ચ પર બે મુસાફરને અડધા-અડધી જગ્યા ફાળવવામાં આવે છે અને રેલવે અધિકારીઓનું માનવું છે કે જો કોઈ મુસાફરને સૂવા માટે પૂર્ણ બર્થ ન મળે … Read more