તહેવારોમાં PTC એડમિશનમાં ગોટાળો: ગાંધીનગરમાં રાતોરાત મેરિટ લિસ્ટ મૂકાતા 2000 ઉમેદવારોમાં ધક્કામુકી, મેનેજમેન્ટ ફીમાં ₹5 લાખ માગ્યાનો આક્ષેપ
PTC એડમિશન ગોટાળો ગાંધીનગરની સેક્ટર 20 સ્થિત PTC સુવિધા કચેરીમાં PTC (D.El.Ed) એડમિશનના ચોથા રાઉન્ડમાં ગોટાળો ઉભો થયો છે. ઓનલાઇન પોર્ટલ પર 5000 ઉમેદવારોની સંમતિ માંગવામાં આવી હોવા સામે બેઠકોના આધારે 2000 ઉમેદવારોને રૂબરૂ હાજરી માટે 6 અને 7 નવેમ્બરે કૉલ કરવામાં આવ્યો હતો. તહેવારી સમયમાં અચાનક કોલ આવતા દૂરથી આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ … Read more