PSLVના PS3 સ્ટેજનું ગ્રાઉન્ડ ટેસ્ટ સફળ: ઈસરોએ ડિઝાઇનમાં ફેરફાર કર્યો; અગાઉના 2 મિશન આ જ સ્ટેજમાં ફેલ થયા હતા

છોટાઉદેપુરમાં સાંસદ કૂતરા આક્ષેપ

PSLV PS3 સ્ટેજનું ગ્રાઉન્ડ ટેસ્ટ સફળ શ્રીહરિકોટા — 7 કલાક પહેલાં ISROએ PSLV રોકેટના ત્રીજા સ્ટેજ (PS3)નું ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ એ જ સ્ટેજ છે જેમાં અગાઉના બે મિશન દરમિયાન ખામી સર્જાઈ હતી. ISROએ સમગ્ર સ્ટેજનું નવેસરથી નિરીક્ષણ કરીને ડિઝાઇનમાં ફેરફાર કર્યા અને મજબૂત બનાવેલી બંધની સાથે તેનું સ્ટેટિક ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યું … Read more