PMO થી ફોન આવ્યા બાદ રામાનંદ સાગરે ‘લવ-કુશ’ ભાગ બનાવ્યો, 10 વર્ષ સુધી કેસ ચાલ્યો

લવ-કુશ

લવ-કુશના ભાગનો વિવાદ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણના ‘લવ-કુશ’ (ઉત્તર રામાયણ) એપિસોડને લઈને લાંબા સમય સુધી કાનૂની અને સામાજિક વિવાદ ચાલી ગયો હતો. અહેવાલો અનુસાર, વાલ્મીકિ સમાજની માંગ અને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આવેલા દબાણભરી કોલ્સ પછી રામાનંદ સાગરને આ ભાગ બનાવવો પડ્યો હતો. સીતાજીની વનવાસની જે દ્રષ્ટિ શો માટે તૈયાર કરવામાં આવી તે … Read more