ગુજરાતમાં નારી અને બાળ સંરક્ષણગૃહની સ્થિતિ કથળી: હાઈકોર્ટમાં PILની સુનાવણી દરમિયાન સરકારે સોગંદનામામાં રિપોર્ટ રજૂ કર્યો

આંધ્રપ્રદેશ નામાંકન વિવાદ

ગુજરાતમાં નારી અને બાળ સંરક્ષણગૃહની કથળી સ્થિતિ અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં નારી સંરક્ષણગૃહ અને બાળ સુરક્ષા ગૃહોની કથળતી સ્થિતિ અંગેની જાહેરહિત અરજીની સુનાવણી 21 ઑક્ટોબરે હાથ ધરાઇ. સરકારે સોગંદનામામાં 12થી 15 જિલ્લાઓમાં આવેલા સંરક્ષણગૃહોની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો. સરકારનો રિપોર્ટ અને કાર્યવાહી સોગંદનામામાં રાજ્ય સરકારે આગળ જણાવ્યું કે હાઇકોર્ટે અગાઉ આપેલા નિર્દેશોનું … Read more