વિશ્વના અમીર દેશોમાં સ્થાયી થવાની યાદીમાં ભારત ફરી નંબર-1, છેલ્લા 5 વર્ષમાં 9.25 લાખ ભારતીયોએ નાગરિકતા મેળવી

જમ્મુ-કાશ્મીર હિમવર્ષા

ભારત નાગરિકતા: વિશ્વના અમીર દેશોમાં નંબર-1 OECD દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, વર્ષ 2020થી 2024 દરમ્યાન છેલ્લા 5 વર્ષમાં અંદાજે 9.25 લાખ ભારતીયોએ OECD સભ્ય દેશોની નાગરિકતા મેળવી છે. આ આંકડો વર્ષ 2015-2019ના સમયગાળાના તુલનામાં 41 ટકાનો વધારો દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2024માં એકલા 2.30 લાખ ભારતીયોએ નવા નાગરિકનું સ્થાન મેળવનાર તરીકે નોંધાઈ … Read more