પરમાણુ હથિયારો વાપરતાં પણ અચકાઈશું નહીં! કાલિનિનગ્રાડ મુદ્દે રશિયાની નાટોને ખુલ્લી ધમકી

કાલિનિનગ્રાડ મુદ્દે રશિયાની ધમકી

રશિયાની ચેતવણી રશિયાએ NATOને ચેતવણી આપી છે કે જો પશ્ચિમી દેશો કાલિનિનગ્રાડને રશિયાથી અલગ પાડવાનો પ્રયાસ કરશે તો મોસ્કો પરમાણુ હથિયારો સહિત પોતાની તમામ સૈન્ય ક્ષમતાનો ઉપયોગ કરશે. રશિયાએ NATO પર “ખતરનાક અને બેદરકારીભર્યો માર્ગ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે અને એવી સ્થિતિ સીધી લશ્કરી સંઘર્ષનું જોખમ વધારી શકે છે. કાલિનિનગ્રાડનું મહત્વ કાલિનિનગ્રાડ રશિયાનો મહત્વનો સૈન્ય … Read more