પંજાબ: LGBTQ ઇન્ફ્લુએન્સર MG સંધુ પર ગોળીબાર; ગોલ્ડી ધિલ્લોન અને જગ્ગા તરણતરણ જવાબદારીનો દાવો

ECHO ઇમ્પ્લાન્ટ

MG સંધુ પર ગોળીબાર અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ MG સંધુ પર શનિવારે ગોળીબાર થયો. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઇને હોસ્પિટલ ખસેડાયો છે. સોશિયલ મીડિયા પર હુમલાની જવાબદારી લેતી પોસ્ટ વાઇરલ થઈ છે, પરંતુ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ઘટના અને ઘટનાક્રમ સ્થાનિક અને સોશિયલ … Read more