જયપુર-પૂર્ણિમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત: 6ઠ્ઠા માળેથી કૂદી પડી, છલાંગ લગાવતા પહેલાં MBAની વિદ્યાર્થીનીએ મિત્રો સાથે વાત કરી હતી
જયપુર પૂર્ણિમા યુનિવર્સિટીમાં આપઘાત જયપુરની પૂર્ણિમા યુનિવર્સિટીમાં શનિવારે સવારે MBA સેકન્ડ વીના વિદ્યાર્થીની યશસ્વી રોહિલ્લા (23)એ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી. ઘટનાની થોડી સેકન્ડ પહેલાં તે તેના મિત્રો સાથે ખુશમિજાજી રીતે વાત કરતી દેખાઈ હતી. ક્લાસમાંથી નીકળી તે ઉપરના માળ તરફ ગઈ અને 6ઠ્ઠા માળની પાળી પરથી નીચે કૂદી ગઇ. સ્થળ પર હાજર અન્ય … Read more