માત્ર 5% કરદાતાઓએ IT રિટર્નમાં LTCG જાહેર કર્યું; LTCG જાહેર કરનારા 2019-20 થી 2023-24માં પાંચ ગણી વધીને 38 લાખ

માલપરા ગામે જીવલેણ હુમલો

LTCG કરદાતાઓની સંખ્યા વધતી જાય છે અમદાવાદ: શેરબજારમાં કમાણી કરતી વ્યક્તિગત કરદાતાઓમાં લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) જાહેર કરનારાઓની સંખ્યા છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધી છે. આકરણી વર્ષ 2019-20 અને 2023-24 વચ્ચે LTCG જાહેર કરનારા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા પાંચ ગણી વધીને 38 લાખ સુધી પહોંચી છે. તેમ છતાં, આકારણી વર્ષ 2023-24માં દાખલ કરાયેલા કુલ … Read more