સુરતમાં ‘BvS10 સિંધુ’ ઓલ-ટેરેન વાહનોનું ઉત્પાદન શરૂ

SOG PSI લાંચ કેસ

સુરતમાં BvS10 સિંધુ ઓલ-ટેરેન વાહનનું ઉત્પાદન શરૂ સુરતમાં L&T અને BAE સિસ્ટમ્સના સહયોગથી ભારતીય સેના માટે 18 ‘BvS10 સિંધુ’ ઓલ-ટેરેન વાહનોનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરે L&Tનાં આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ ખાતે આ કામગીરી શરૂ કરી ગઈ છે. આ પગલાને મેક ઈન ઈન્ડિયા અને દેશની આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું છે. ઉત્પાદન અને … Read more