દિવાળી પૂર્વે મોંઘવારીનો આંચકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ વધ્યા, ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં
દિવાળી પૂર્વે મોંઘવારીનો આંચકો દિવાળીના તહેવારો વચ્ચે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધતો બોજ જોવા મળ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બર 2026થી દેશભરમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં અને મુંબઇમાં પ્રતિ સિલિન્ડર ₹10 નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ચેન્નાઈમાં ભાવ ₹11.50 જેટલો વધારી દેવામાં આવ્યો છે. ઘરેલુ … Read more