ગુજરાતમાં નકલી દવાનો વધુ કૌભાંડ: ‘Levera 500’ સહિત દવાઓની ડુપ્લિકેટ પેદાશ, અમદાવાદની કંપની તપાસ હેઠળ

ઇંધણના ભાવ વધારાનો મધ્યમ વર્ગ પર અસર

ગુજરાતમાં નકલી દવા કૌભાંડ ગુજરાતમાં નકલી દવાનો વધુ એક મામલો ઉઘડી આવ્યો છે. લખનઉમાં ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં વોલસ્ટ્રીટ-2 પર આવેલી ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પણ તપાસના દાયરામાં આવી છે. આ ફરિયાદમાં મગજની ખેંચ (વાઈ/આંચકી) માટે ઉપયોગમાં લેવાતી Levera 500 સહિત કેટલીક બ્લડ પ્રેશર દવાઓની ડુપ્લિકેટ કે નકલી દવાઓ બનાવવાની આક્ષેપો છે. આરોપી … Read more