ક્રિકેટમાં મિડલ સ્ટમ્પનો ખ્યાલ 1775ની મેચ બાદ આવ્યો; આજે LED સ્ટમ્પનું એક સેટ 30–40 લાખ રૂપિયા સુધીનો પડે છે
ક્રિકેટમાં મિડલ સ્ટમ્પનો ઇતિહાસ ક્રિકેટના વિકેટમાં શરૂઆતમાં માત્ર બે સ્ટમ્પ હોય તેવા દિવસોમાં બોલરો ઘણીવાર એમ જ અનુભવતા હતા કે જયારે બોલ સ્ટમ્પની વચ્ચેથી પસાર થઈ જાય તો પણ બેલ ન પડવાને કારણે બેટર નોટઆઉટ ગણાતાં. એવી જ એક પ્રસંગોપાત ઘટના 1775માં લંડનની આર્ટિલરી ગ્રાઉન્ડ ખાતે બની, જેમાં બોફર એડવર્ડ “લમ્પી” સ્ટીવન્સે જોન સ્મોલને સતત … Read more