કેરળ પેટાચૂંટણી: કોંગ્રેસ છાવણીમાં સોપો, ‘Twenty 20’એ ખોલ્યું NDAનું ખાતું, LDFની બેઠકો વધી

જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર દુર્ઘટના

કેરળમાં પેટાચૂંટણીના પરિણામો કેરળમાં 12 જિલ્લાઓમાં યોજાયેલ 38 સ્થાનિક સ્વરાજ્ય વોર્ડની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આગેવાલા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને મોટો ઝટકો લાગ્યો છે. અંતિમ પરિણામ મુજબ UDFને 19 બેઠકો મળી છે, જ્યારે CPI‑M નેતૃત્વવાળા એલડીએફ (LDF)ને 18 બેઠક અને NDA ગઠબંધને 1 બેઠક મળી છે. NDAની એક બેઠક પાર્ટનર ‘Twenty 20’ દ્વારા જીતી ગઈ છે. ફાઈનલ … Read more