યૂઝર્સની પોસ્ટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રાખવાની વિચારણા; કલમ 79 પર પુનર્વિચાર
યૂઝર્સની પોસ્ટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રાખવાની વિચારણા નવી દિલ્હી — કેન્દ્ર સરકાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આપવામાં આવતી કાનૂની સુરક્ષા હટાવવા વિશે વિચારણા કરી રહી છે. Indian Expressનાં અહેવાલ અનુસાર IT મંત્રાલયે સોશિયલ મીડિયા નિયમોમાં ફેરફાર અંગે ચર્ચા શરૂ કરી છે અને તેમાં યૂઝર્સની પોસ્ટ, વિડિયો અને કમેન્ટ … Read more