રકુલ પ્રીત અને પ્રોડ્યુસર વાશુ ભગનાની સહિત કંપનીઓ પર ITના દરોડા, ફિલ્મના નામે પૈસા વિદેશ મોકલવાનો આરોપ

રકુલ પ્રીત IT દરોડા

રકુલ પ્રીત IT દરોડા TV9 Gujaratiમાં પ્રસારિત સુત્રો અનુસાર ઇન્કમ ટેક્સ (IT) એ કેટલીક કંપનીઓના દફતરોએ દરોડા પાડ્યા છે જેમાં અભિનેત્રી રકુલ પ્રીત અને પ્રોડ્યુસર વાશુ ભગનાનીના નામ પણ સામેલ હોવાનું જણાવાયું છે. આ દરોડા દરમિયાન કેટલીક ટ્રાન્ઝેક્શન્સ ફિલ્મના નામે કરવામાં આવી હોવાનું અને તેના માધ્યમથી પૈસા વિદેશ મોકલવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. … Read more