Apple 2027થી iPhone લૉન્ચ શેડ્યૂલમાં ફેરફાર પર વિચારે; iPhone 19 સ્કિપ થઇ સીધો iPhone 20 આવી શકે
Apple iPhone 2027 લૉન્ચ શેડ્યૂલમાં ફેરફાર ટેક જાયન્ટ Apple 2027થી પોતાના iPhoneનું પરંપરાગત સપ્ટેમ્બર લૉન્ચ શેડ્યૂલ બદલવાની વિચારણા કરી રહી છે. રિપોર્ટ અને સપ્લાય ચેઈનના અહેવાલો અનુસાર કંપની સ્ટાન્ડર્ડ મોડલ અને Pro વેરિઅન્ટ્સને અલગ-અલગ સમયે રજૂ કરવાની વિચારણા પર છે—સ્ટાન્ડર્ડ મોડલ (iPhone 18) માર્ચ 2027માં અને Pro મોડલ્સ વર્ષના ઉત્તરાર્ધમાં લોન્ચ કરવામાં આવી શકે છે. … Read more