મહિલાને નોકરી ન આપવી IOCને પડી ભારે, સુપ્રીમ કોર્ટે ફટકાર્યો ₹12 લાખનો દંડ

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ

IOC પર દંડ સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પર લિંગભેદના આરોપને માન્ય નોંધતાં ₹12 લાખનો દંડ ફટકાર્યો અને ફરિયાદી મહિલાને વળતર આપવાનું આદેશ આપ્યો છે. કેસ ફરિયાદી ગૂઢા ગામની રહેવાસી મહિલા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે IOCની કાર્યવાહી અપમાનરૂપ હોવાનું કહ્યું અને મહિલાઓને સમાન અધિકાર અને સન્માન મળવું જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો. કેસની … Read more