ગાંધીનગરમાં મનપાની ચૂંટણી ગરમાઈ; ભીની આંખે ગણપતિ વિસર્જન અને Ind vs WI ODI સીરીઝ

દિવાળીના તહેવારોમાં આગના બનાવ

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ગરમાવો ગાંધીનગરમાં મનપાની ચૂંટણી ગરમાઈ ગઈ છે. મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારો જાહેર કર્યા છે. ટિકિટ વહેંચણીને લઈને રાજકીય ગરમાવો તેજ રહ્યો છે. ગણપતિ વિસર્જન રાજ્યના વિવિધ શહેરોમાં ગણપતિ વિસર્જન ભીની આંખે બાપાની વિદાઈના દૃશ્યો સાથે યોજાઈ રહ્યું છે. લોકો આ પ્રસંગે ભાવુક થઈ રહ્યા છે. Ind vs WI … Read more