ગાંધીનગરમાં નેશનલ સાયન્સ નાટક મહોત્સવ (જિલ્લા કક્ષા)નું આયોજન થયું

ગાંધીનગર નેશનલ સાયન્સ નાટક મહોત્સવ

ગાંધીનગરમાં નેશનલ સાયન્સ નાટક મહોત્સવનું આયોજન ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લામાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક … Read more