ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ: 107 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
અમદાવાદ: રાજ્યમાં ચોમાસું હવે ધીમે-ધીમે જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 107 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ મહેર વરસાવી છે. સુરત જિલ્લામાં પલસાણા ખાતે અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બારડોલી, મહુવા, અંબિકા અને … Read more