GTA 6: લોન્ચ પહેલાં જ $1.54 અબજ કમાઈ; પહેલા અઠવાડિયામાં $3.25 થી $5.2 અબજ આવકનો અંદાજ
GTA 6: લોન્ચ પહેલાં જ $1.54 અબજ કમાઈ વિડિયો ગેમિંગ જગતમાં 13 વર્ષની આતુરતાનો અંત લાવવા તૈયાર થયેલું Grand Theft Auto 6 (GTA 6) લોન્ચ પહેલા જ તકદીરમાં પ્રવાસ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર રોકસ્ટાર ગેમ્સના આ ગેમના ડિજિટલ પ્રિ-ઓર્ડર દ્વારા અગાઉથી જ $1.54 અબજની આવક નોંધાઇ ચુકી છે. બજારના નિષ્ણાતોના અંદાજ મુજબ, લોન્ચના પ્રથમ … Read more