બ્રિટનમાં 25 ઓક્ટોબરે ઘડિયાળ 1 કલાક પાછળ ખસશે

ગુજરાત સરકારના પેન્શનરોનો લાભ

બ્રિટનમાં ઘડિયાળ 1 કલાક પાછળ ખસશે બ્રિટનમાં રવિવાર, 25 ઓક્ટોબર, 2026ની રાત્રે ઘડિયાળનો સમય એક કલાક પાછળ ખસી જશે. રાત્રે જ્યારે ઘડિયાળ બરાબર 2 વાગશે ત્યારે સમય બદલીને ફરી 1 વાગી જશે અને બ્રિટિશ સમર ટાઈમ (BST) સમાપ્ત થઈ દેશ ફરી ગ્રીનવિચ મીન ટાઈમ (GMT) પર આવશે. આ ફેરફારના પરિણામે નાગરિકોને તે રાત્રે ઊંઘ માટે … Read more