અમદાવાદનું ‘સ્માર્ટ’ તંત્ર લાચાર, 11 દિવસ છતાં ગટરમાં પડેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની કોઈ ભાળ નહીં, નદીના ભાગમાંથી અંગના ટુકડા મળતાં FSL મોકલાયા
અમદાવાદ ગટરમાં ગૂમ થયેલી બાળકી અમદાવાદના પીપળજ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલી 10 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીની 11 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નથી. મંગળવારે બપોરે નદીના ભાગમાંથી કેટલાક માંસ અને અંગના ટુકડાઓ મળતા ચકચાર મચી છે અને તે ટુકડાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માટે મોકલવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસની શોધખોળ ચાલુ છે, … Read more