વીજળીના બિલમાં 3.99 ટકાના વધારાના બોજનો દાવો, વીજ ઉત્પાદન અને ખરીદીના ખર્ચનો પારદર્શક હિસાબ જાહેર કરવાની ઉઠી માગ | Gujarat Samachar

કોટામાં ટાઈગર પર હુમલો

વીજળીના બિલમાં વધારાનો બોજ ગુજરાતમાં વીજ ગ્રાહકોના બિલમાં FPPAS સરચાર્જ હેઠળ વધારાના બોજનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને તેના પ્રવક્તાઓએ રાજ્ય સરકાર અને વીજ કંપનીઓ પાસે વીજ ઉત્પાદન અને વીજ ખરીદીના ખર્ચનો વિગતવાર, પારદર્શક હિસાબ જાહેર કરવાની માંગ કરી છે. દાવો છે કે 1 જુલાઈથી લાગુ કરાયેલા નવા દરોને કારણે સપ્ટેમ્બર … Read more