FNTA બિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી, પૂર્વ નાગાલેન્ડના 6 જિલ્લાઓને વહીવટી સ્વાયત્તતા

ચક્રવાત અર્નબ

FNTA બિલ 2026ને રાષ્ટ્રપતિની મંજૂરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FNTA બિલ 2026ને મંજૂરી આપી છે. નાગાલેન્ડ વિધાનસભાએ 3 સપ્ટેમ્બર, 2026ના રોજ આ બિલ સર્વાનુમતે પાસ કર્યું હતું. બિલ અનુસાર ફ્રન્ટિયર નાગાલેન્ડના પૂર્વ વિસ્તરના 6 જિલ્લાઓને કાયદાકીય, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા આપવામાં આવશે, જેના દ્વારા અલગ રાજ્યની માગણીની જગ્યાએ પ્રાદેશિક આકાંક્સાઓને સંતોષવાનો પ્રયાસ કરવામાં આવશે. બિલની પૃષ્ઠભૂમિ … Read more