રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી: સાદરા શારીરિક શિક્ષણ વિદ્યાશાખામાં લોકશાહી જાગૃતિ કાર્યક્રમનું આયોજન
National Voters Day Celebration સાદરા શારીરિક શિક્ષણ વિદ્યાશાખામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતાધિકાર ઉપયોગ કરવાની શપથ લીધી અને લોકશાહી મૂલ્યો અંગે માર્ગદર્શન મેળવ્યું. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી: સાદરા શારીરિક શિક્ષણ વિદ્યાશાખામાં લોકશાહી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન National Voters Day Celebration રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આજે, 23 જાન્યુઆરીના રોજ સાદરા સ્થિત શારીરિક … Read more