ETH ઝુરિચના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો ECHO ઇમ્પ્લાન્ટ — દવાઓ વગર બ્લડ સુગર આપોઆપ નિયંત્રિત કરવાની ટેકનોલોજી

સાઉદી અરેબિયામાં હડકંપ

ECHO ઇમ્પ્લાન્ટ શું છે? સ્વિટ્ઝર્લૅન્ડની ETH ઝુરિચના સંશોધકોએ ડાયાબિટીસ માટે નાનો સબ-ડર્મલ ઇમ્પ્લાન્ટ ECHO (Electrocatalytic Closed-loop Health Optimization) વિકસાવ્યો છે, જે ત્વચા નીચે મૂકવાથી વધારાના બ્લડ સુગરને દવાઓ વિના જ ઘટાડે છે. આ સંશોધનનું અહેવાલ 22 ઓક્ટોબર 2026નાં રોજ વિખ્યાત સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયું છે. ટીમમાં ભારતીય સંશોધકો ડૉ. દેબાસિસ મૈતી અને ડૉ. પ્રીતમ ગુહા … Read more