દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર ખાતે દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more