17 નવેમ્બરે IPLમાંથી નિવૃત્તિ લેશે MS ધોની? CSKની રિટેન્શન લિસ્ટ પહેલા ચાહકોમાં ઉથળપાથલ
17 નવેમ્બરે MS ધોનીની નિવૃત્તિ? IPL 2027ના મિની ઓક્શન પહેલા ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ 17 નવેમ્બરની નજીક આવતા ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોમાં મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે ચિંતા વધી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો ધોનીને ચેપોકના મેદાન પર છેલ્લી મેચ રમવા માટે લાગણીસભર અપીલ કરી રહ્યા છે. હાલમાં, ધોની કે CSK તરફથી … Read more