અગ્નિવીરોનો કાર્યકાળ 4થી 6 વર્ષ કરવા સંભાવના; CDS ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે
અગ્નિવીરોની સેવા મર્યાદા વધારવાની સંભાવના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ ટૂંક સમયમાં અગ્નિવીરોની સેવા મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આ નિર્ણય લાગુ પડ્યો તો 4 વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને તેમની ઇચ્છા મુજબ વધુ 2 વર્ષ સેવા આપવાની તક મળશે. સ્રોતો કહે છે કે આ નિર્ણયને પ્રથમ … Read more