સરકારે ગાડીઓના પ્રદૂષણ પ્રમાણપત્રની માન્યતા બદલક્ષા: નવી BS‑VI ખાનગી ગાડીઓનું PUC 3 વર્ષ સુધી; 6 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધી જૂની ગાડીઓ માટે વાર્ષિક રિન્યુઅલ

વડોદરામાં ઠંડી

સરકાર દ્વારા ગાડીઓના પ્રદૂષણ પ્રમાણપત્રની માન્યતા બદલાઈ કેન્દ્ર સરકારે વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC)ની માન્યતા અવધિમાં ફેરફાર કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંદર્ભમાં 13 નવેમ્બરના રોજ સૂચના બહાર પાડી હતી અને ગુરુવારે ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો અમલમાં આવ્યા છે. ફેરફારો સેન્ટ્રલ મોટર વાહન (સોળમો સુધારો) નિયમો, 2026 અંતર્ગત કરવામાં આવ્યા છે. … Read more

દિલ્હીમાં શિયાળાની તૈયારીઓ: 1 નવેમ્બર 2026થી બહારનાં BS-VI ન પૂર્ણ કરતા વાહનોની એન્ટ્રી રોકવાનાં કડક પગલાં

વડોદરામાં ઠંડી

દિલ્હીમાં BS-VI વાહનોની એન્ટ્રી રોકવા માટે કડક પગલાં દિલ્હીમાં શિયાળાની શરૂઆત પહેલા હવાની ગુણવત્તા પર કડક નિયંત્રણો અમલમાં લાવવાની તૈયારી શરૂ થઈ છે. દિલ્હી-NCRમાં 1 નવેમ્બર 2026થી બહાર રજિસ્ટર્ડ અને જે વાહનો BS-VI ઉત્સર્જન ધોરણને પૂર્ણ કરતા નથી તેના પ્રવેશ પર નિયંત્રણ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે પાર્કિંગ ચાર્જમાં વધારો, PUC તપાસ કડક બનાવવી, … Read more