BLA દાવો: 9-20 ઓક્ટોબર દરમિયાન 12 દિવસમાં 34 ઓપરેશન, 23 પાકિસ્તાની સુરક્ષાકર્મી ઠાર
BLA દાવો બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનમાં સૈન્ય સામે મોરચો ખોલ્યો છે અને ગત 9 થી 20 ઓક્ટોબર વચ્ચે કુલ 34 ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં 23 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ ઠાર પડયા હોવાનો સંગઠનનો દાવો છે. BLA એ જણાવ્યું છે કે આ સમયગાળા અંદાજે 11-12 દિવસમાં આ ઓપરેશનો અંજામ આપવામાં આવ્યા હતા અને એક સક્રિય … Read more