સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી, પોતાના પુસ્તક ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક શેર કરી

સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ

સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કોંગ્રેસની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કર્યું અને પોતાના આવતા પુસ્તક ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક એક વીડિયો દ્વારા જનસામાન્ય સાથે શેર કરી છે. તેમણે વીડિયો પોસ્ટમાં પુસ્તકના પાનાં ફેરવતાં દેખાવા સાથે તે અંગેની ઉત્સાહ વ્યક્ત કર્યો અને પેજો જોઈ પ્રિયંકા ગાંધી પર ટીપ્પણી કરીને કહ્યું, … Read more