સોનિયા ગાંધી ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ: ‘Belonging: A Journey of Love’નું વીડિયોમાં ચારણ કર્યો; 3 કલાકમાં 59 હજાર લાઇક, 13 હજાર ફોલોઅર્સ

વડોદરા રેલવે સ્ટેશન

સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગુરુવારે પહેલીવાર પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ શરૂ કર્યું અને તેની પહેલી પોસ્ટમાં આવનારી પુસ્તિકા Belonging: A Journey of Loveનો પ્રોમોશનલ વીડિયો શેર કર્યો. તેમણે સવારે 9 વાગ્યે પોસ્ટ કરી અને 3 કલાકમાં, એટલે બપોરે 12 વાગ્યા સુધીમાં, 59 હજાર લોકોએ તેને લાઇક કર્યું જ્યારે તેમના અકાઉન્ટ પર 13 … Read more