લો-ગાર્ડનમાં APK ફાઇલ ડાઉનલોડ કરાવી 32 વર્ષીય વેપારીના પરિવારના 11.53 લાખ રૂપિયા ચોરી ગયા

પિતૃપક્ષ

લો-ગાર્ડનમાં APK ફાઇલ ચોરી અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં સાયબર ગઠિયાઓએ ગેસ બિલ અને મીટર અપડેટનો બહાનો બનાવી એક 32 વર્ષીય વેપારી અને તેના પરિવારને નિશાન બનાવી કુલ 11.53 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ગઠિયાઓએ વોટ્સએપ પર APK ફાઇલ મોકલાવી ફોનનો કંટ્રોલ મેળવી ઘરાના 5 બેંક ખાતાઓમાંથી નાણાં ઉપાડી લીધા હોવાનું જણાવાયું છે. ઘટનાની વિગતો અનુસાર, 26મી … Read more