રિજિજુ બોલ્યા- 1962ના યુદ્ધ માટે કોંગ્રેસ માફી માગે: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના ‘સમાધાનકારી PM’વાળા કટાક્ષ પર 4 સવાલ પૂછ્યા

શુભમન ગિલ 98 રન

રિજિજુની ટિપ્પણી અમેરિકામાં રાહુલ ગાંધીના ‘કમ્પ્રોમાઇઝ્ડ PM’ વાળા કટાક્ષ પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નારાજગી વ્યક્ત કરી છે. રિજિજુએ રાહુલને 4 સવાલ પૂછ્યા અને કોંગ્રેસ પાસે 1962ના યુદ્ધ માટે માફી માગવાની માગ કરી છે. રિજિજુએ ગરીબી અને ભારતની જૂની આર્થિક સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા માંગતાં કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચે … Read more