હોલસેલરના 30000 ના પેમેન્ટમાં 450 નફામાંથી 120 રૂ. તો ટેક્સમાં જતા રહેશે, UPI ચાર્જ અંગે વધતો રોષ

પશુપાલકો પર આભ તૂટ્યું

UPI ચાર્જ અને ટેક્સને લઈને હોલસેલરોનો વિરોધ અમદાવદના એફએમસીજી હોલસેલરો અને વેપારીઓ UPI પર લાગતા ચાર્જ અને ટેક્સને લઈને વિરોધો ઉઠાવતા રહ્યા છે. વેપારીઓના અનુસાર 30,000 રૂપિયાના UPI પેમેન્ટ પર સામાન્ય રીતે મળતા 450 રૂપિયાના માર્જિનમાંથી 120 રૂપિયા જીએસટી કપાઈ જતા હોલસેલરના હાથમાં બચતો નફો ફક્ત 330 રૂપિયા રહી જાય છે. તેઓ કહે છે કે … Read more