ઓસ્ટ્રેલિયાની ધારાસભ્ય હેલેન હૈન્સની તબિયત ‘ગંભીર પરંતુ સ્થિર’ બની

હેલેન હૈન્સની તબિયત

હેલેન હૈન્સની તબિયત ‘ગંભીર પરંતુ સ્થિર’ ઓસ્ટ્રેલિયાની સ્વતંત્ર ધારાસભ્ય હેલેન હૈન્સ, જેઓને પાચ દિવસ પહેલાં ઉત્તરપૂર્વ વિક્ટોરિયાના Wangaratta ખાતે તેમના ચૂંટણી કાર્યાલયની બહાર કાર હિટ કરીને ઇજાઓ પહોંચી હતી, તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના “ઇરાદાપૂર્વક” કરવાની લાગી છે. ઘટનામાં તેમને બંને પગ કાપવા પડ્યા હતા અને તેઓ અત્યારે Melbourneની Alfred … Read more