બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ: પાઇલટ સહિત 6 મુસાફરોના મોત; ઉત્તરાખંડમાં 10 વર્ષમાં આવા 13 અકસ્માતો, 27 મોત

50 લાખની ખંડણી કેસ

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના ઉત્તરાખંડમાં શુક્રવારે બદ્રીનાથથી દેહરાદૂન જતી વખતે જોશીમઠ નજીક એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. દુર્ઘટનામાં પાઇલટ સહિત 6 લોકોના મોત થયા છે અને તમામનાં મૃતદેહો મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ અને રાહત કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ, હેલિકોપ્ટર બપોરે આશરે 1:14 … Read more