પાકિસ્તાનમાં 200 વર્ષ જુના રામલીલા મંદિરને તોડવાના પ્રયાસ બાદ સીલ કરી કબજો લેવામાં આવ્યો
પાકિસ્તાનમાં 200 વર્ષ જૂના રામલીલા મંદિરને તોડવાનો પ્રયાસ ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં 200 વર્ષ જૂના રામલીલા મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો. હિન્દુ સંગઠનોના જોરદાર વિરોધ બાદ સ્થાનિક પ્રશાસને મંદિર સીલ કરીને પોતાના કબજામાં લઇ લીધું છે. તોડીને ત્યાં કોમર્શિયલ પ્લાઝા તૈયાર કરવાની યોજના રબી હતી, પરંતુ વિરોધના કારણે તે યોજના અટકાવવામાં આવી છે. ઘટનાની વિગતો સૂત્રોમાં જણાવાયું … Read more