હુગલીમાં મમતા બેનર્જીની રેલી પહેલા હંગામો: TMC ધારાસભ્યની કાર પર પથ્થર-ઈંડા ફેંકાયા

હુગલીમાં મમતા બેનર્જીની રેલી

હુગલીમાં મમતા બેનર્જીની રેલી પહેલા હંગામો હુગલીના ઉત્તરપાડામાં TMCના ધારાસભ્ય કુણાલ ઘોષની કાર પર કથિત રીતે ઈંડા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કુણાલ ઘોષ શ્રીરામપુરમાં 26 સપ્ટેમ્બરે યોજાનારી મમતા બેનર્જીની રેલીમાં જોડાવા જઈ રહ્યા હતા, પરંતુ બનાવ બાદ તેઓ રેલીમાં ભાગ લેવા વગર કોલકાતાની દિશામાં પરત ફર્યા. ઘટનાની વિગત અહેવાલ મુજબ હુમલામાં કારના કાચને નુકસાન … Read more