મુંબઈ એરપોર્ટ પર રૂ.13.5 કરોડનું ટુ-વે સ્મગલિંગ પકડાયું: સોનું અંદર, હીરા બહાર! એરપોર્ટ સ્ટાફ સહિત 8 જેલભેગા

રશિયન સેનામાં ફસાયેલા ભારતીય

મુંબઈ એરપોર્ટ પર સ્મગલિંગનો પર્દાફાશ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ પરથી કરોડોના સોના-હીરાની ટુ-વે સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં અંદાજે રૂ.12.64 કરોડ કિંમતનું 8.564 કિલો 24-કેરેટ વિદેશી સોનું અને રૂ.1.09 કરોડ કિંમતના 1,168.97 કેરેટ હીરા જપ્ત થયાં છે. આ કેસમાં એરપોર્ટ સ્ટાફના એક સભ્ય સહિત કુલ 8 લોકોની … Read more