કેનેડાની Fairfax સબસિડિયરીને IDBI બેન્કની 60.72% હિસ્સેદારી વેચવા કેન્દ્રે મંજૂરી આપી
IDBI બેન્કમાં Fairfax સબસિડિયરીની હિસ્સેદારી વેચાણ કેન્દ્રિય કેબિનેટે IDBI બેન્કમાં સરકાર અને LICની કુલ 60.72% હિસ્સેદારી કેનેડાની Fairfax Financial Holdingsની સબસિડિયરી કંપનીને રૂ. 52,878.08 કરોડમાં વેચવા મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ પણ આ સોદાને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રના નિર્ણય પછી IDBI બેન્કના શેરમાં તેજી જોવા … Read more