રોહતાંગપાસે મેગી-ચા વેચતા સ્ટોલનો રોજનો ટર્નઓવર ₹14,000 થી ₹15,000 દેખાય છે
રોહતાંગ પાસે મેગી-ચા વેચતા સ્ટોલનો ટર્નઓવર હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ પર વાઇરલ થયેલા વિડિયોમાં દર્શાવાયા પ્રમાણે એક સ્થાનિક ફૂડ સ્ટોલવાળાએ મેગી અને ચા વેચીને મંદીના દિવસોમાં પણ દરરોજ આશરે ₹14,000 થી ₹15,000 સુધીનો ટર્નઓવર નોંધાવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. વીડિયો અને કન્ટેન્ટ ક્રિએટર સાથેની વાતચીત પરથી આ આંકડાઓ સામે આવ્યા છે. વેચાણનું વિભાજન વિડિયોમાં આપવામાં … Read more