ભાગવત: 1930માં RSS પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો, ત્યારે ઇબ્રાહિમે તેનો વિરોધ કર્યો હતો

અકોટા દાંડિયાબજાર રોડ અકસ્માત

RSS પર પ્રતિબંધનો પ્રયાસ નાગપુર — 14 કલાક પહેલા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત સોમવારે નાગપુર નાગરિક સહકારી બેંકના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે 1930ના દાયકામાં સેન્ટ્રલ પ્રોવિન્સની વિધાનસભામાં સંઘ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો અને ત્યારે કોઈ સ્વયંસેવક આગળ આવીને સંઘનું રક્ષણ નહોતું કર્યું; પરંતુ ઇબ્રાહિમ નામના વ્યક્તિએ … Read more